ગુજરાત યુનિવર્સીટી શહેર વિભાગ યુવક મહોત્સવ ૨૦૧૬-૧૭ કાર્યક્રમ ડાઉનલોડ

***ગુજરાત યુનિવર્સીટી શહેર વિભાગ યુવક મહોત્સવ માં વકૃત્વસ્પર્ધાનો વિષય "ભારતની આઝાદીનાં ૭૦ વર્ષ" છે.

જે કોલેજોએ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. તેઓએ આ અંગે ખાસ નોંધ લેવી.  

***ગુજરાત યુનિવર્સીટી શહેર વિભાગ યુવક મહોત્સવ માં ડીબેટ સ્પર્ધાનો વિષય "શું દેશના સર્વાંગી વિકાસ માટે અનામત

જરૂરી છે ?"  છે.  જે કોલેજોએ ડીબેટ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. તેઓએ આ અંગે ખાસ નોંધ લેવી.  

Latest News!

Education is the wealth of knowledge. The year 1961 was a time when Dehgam district was undergoing vacuum which desperately needed a better facility for higher education and a outlook for the young generation to respect the universal value of humanity. This was materialized by establishment of Dehgam Taluka Education Society. Dehgam Taluka Education Society is - the trust which has been in existence for more than four decades is a well reputed prestigious educational trust in Gujarat. The alumni of the college has managed and nurtured the trust to its present eminence. The trust was formed in 1961, and commenced its activities with a college and school in 1966 through the generous donations from the society and through the visionary efforts of Shri Vithalbhai Amin who is the founder President of the Trust.